રાજકોટ સેન્ટ ગાર્ગી વિદ્યા સંકુલ નાં આચાર્ય શ્રીમતી રમાબેન હેરભા નાં જન્મદિવસ ની ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, રાજકોટ        રાજકોટ સેન્ટ ગાર્ગી વિદ્યા સંકુલ નાં આચાર્ય, પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા નાં મોટા બેન, પ્રદેશ ભાજપ મહિલા મોરચા કારોબારી સભ્ય, સર્જન ફાઉન્ડેશન મહિલા પાંખનાં પ્રમુખ, અનેક નેશનલ ઈન્ટરેશનલ સંસ્થાઓ માં પદ ધરાવનાર શ્રીમતી રમાબેન હેરભા નાં જન્મદિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.       આ પ્રસંગે રમાબેન નાં પરિવાર નાં તમામ સભ્યો, રાજકોટ ભાજપ નાં અગ્રણીઓ એવા નરેન્દ્રસિંહ ઠાકુર (શહેર ભાજપ મહામંત્રી), અતુલભાઇ પંડિત (શિક્ષણ સમિતિના ચેરમેન), મનીષભાઈ રાડીયા (કોર્પોરેટર), મીનાબા જાડેજા (કોર્પોરેટર), રસીલાબેન સાકરીયા (કોર્પોરેટર), કંચનબેન સિધ્ધપુરા (કોર્પોરેટર), દીપાબેન કાચા … Continue reading રાજકોટ સેન્ટ ગાર્ગી વિદ્યા સંકુલ નાં આચાર્ય શ્રીમતી રમાબેન હેરભા નાં જન્મદિવસ ની ભવ્ય ઉજવણી